(તસવીર સૌજન્યઃ ટ્વિટર)
નવી દિલ્હીઃ દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ANI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં, સસ્પેન્ડેડ જેલ અધિક્ષક મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનના સેલમાં જોઈ શકાય છે. તેઓ AAP મંત્રી સાથે વાતચીત કરી રહ્યાં છે.
આ વીડિયો પર ભારતીય જનતા પાર્ટીએ ફરી આપ અને કેજરીવાલ પર પ્રહાર કર્યાં છે. બીજેપી નેતા શહજાદ જયહિંદે કહ્યું કે મીડિયાએ બીજો વીડિયો રજૂ કર્યો છે. આ વખતે સત્યેન્દ્રની સાથે એક જેલ સુપ્રિટેન્ડેન્ટ છે, જેમને હાલ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
તેણે વધુમાં કહ્યું કે, સગીર પર બળાત્કારના આરોપી પાસેથી મસાજ અને નવાબી ભોજન બાદ હવે આ આવ્યું છે સામે. આ AAPનો ભ્રષ્ટાચાર છે, પરંતુ કેજરીવાલ તેનો બચાવ કરશે. શું તેઓ હવે સત્યેન્દ્ર જૈનને હટાવશે ? અગાઉ જૈનના જેલમાં મસાજના વીડિયો સામે આવ્યાં હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
Tihar Jail superintendent at the time, Ajit Kumar was also seen interacting with Satyendar Jain. He was suspended earlier this month. pic.twitter.com/WVptTsqsJH
— ANI (@ANI) November 26, 2022
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી રોકાણની માંગી વિગતો | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
Breaking News- 7 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં લાગે કોઈ ટેક્સ, આટલી વસ્તુઓ થશે મોંઘી | 2023-02-01 12:42:05
નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કર્યું બજેટ, કહ્યું આ બજેટ આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ- Gujarat Post | 2023-02-01 11:40:00
પેપર ફૂટવાથી વ્યથિત થઈ ભાજપના આ નેતાએ આપી દીધું રાજીનામું ! | 2023-01-31 11:56:19
અગાઉના પેપર લિકના કૌભાંડીઓની ધરપકડના ભણકારા, 11 દિવસના રિમાન્ડમાં 15 આરોપીઓ કરશે અનેક ઘટસ્ફોટ | 2023-01-30 17:43:39