Sun,28 April 2024,6:31 am
Print
header

પરેશ ધાનાણી ઘરભેગા, મોઢવાડિયાની જીત- વિસાવદરમાં હર્ષદ રિબડિયા સામે આપના ઉમેદવારની જીત

હાર્દિક પટેલની વિરમગામથી જીત, વડગામથી મેવાણીનો વિજય 

 

ગાંધીનગરઃ આ વખતના ચૂંટણી પરિણામો એવા આવ્યાં છે કે વર્ષો સુધી કોંગ્રેસ અને આપ ગુજરાતમાં ઉભા થઇ શકશે નહીં, કોંગ્રેસ અને આપના સૂપડાં સાફ થઇ ગયા છે, ભાજપની ઐતિહાસિક જીત થઇ છે, કમલમમાં પાટીલ અને ભૂપેન્દ્ર પટેલે જીતની ઉજવણી કરી છે,અમરેલીથી કોંગ્રેસના પરેશ ધાનાણીને જનતાએ ઘરભેગા કરી નાખ્યાં છે, તેમની સામે કૌશિક વેકરિયાની જીત થઇ છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપત ભાયાણીની જીત થઇ છે, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રિબડિયાએ હારનો સામનો કરવો પડયો છે. જ્યારે વડગામથી જીગ્નેશ મેવાણી અને વિરમગામથી હાર્દિક પટેલની જીત થઇ છે.

બાહુબલી મોદી, ગુજરાતમાં ઐતિહાસિક જીત 

પોરબંદરથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાની જીત

કુતિયાણાથી સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાની જીત 

આણંદના બોરસદમાં પહેલી વખત ભાજપની જીત 

વિરમગામમાં લાખા ભરવાડ સામે હાર્દિક પટેલની જીત 

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે પ્રેસ કરીને આમ આદમી પાર્ટીની ઝાટકણી કાઢી છે અને કહ્યું કે આ લોકો લખતા હતા કે ભાજપ જાય છે, પરંતુ જનતાએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch