બાબિલઃ ઈરાકમાં (iran Iraq conflict) સૈન્ય મથકો પર મોટા હવાઈ હુમલા (attack) કરવામાં આવ્યાં છે. બગદાદની દક્ષિણે આવેલા બાબિલ પ્રાંતમાં મધ્યરાત્રિએ અજાણ્યા ડ્રોન દ્વારા આ હુમલા કરવામાં આવ્યાં છે, જેમાં બે ઈરાકી સૈન્ય મથકો (military bases) પર બોમ્બમારો (bomb) કરવામાં આવ્યો હતો. ડ્રોન (drone) દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યાં હતા અને બે ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યાં હતા. મળતી માહિતી મુજબ, આ હુમલા ઈરાકના પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સિસ (PMF) દ્વારા ઉપયોગમાં લેવાતા સૈન્ય મથક પર થયા હતા. આ હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ થયા છે.
આ હુમલા બાબિલ પ્રાંતના ઉત્તર ભાગમાં કરવામાં આવ્યાં હતા. હુમલામાં બે સૈન્ય સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતા, હશદ શાબી દળોના દારૂગોળાના ગોદામને નષ્ટ કર્યું છે અને ટેન્કના મુખ્ય મથકને પણ નુકસાન થયું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના હવાલાથી સામે આવ્યું છે કે બગદાદથી લગભગ 30 કિમી દક્ષિણ-પૂર્વમાં આવેલા મદૈન વિસ્તારમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો, અમેરિકા અને ઈઝરાયેલ બંનેએ ઈરાક પર હુમલાનો ઈન્કાર કર્યો છે. બંને દેશોએ કહ્યું કે તેમની કોઈ સંડોવણી નથી. આ પહેલા અમેરિકાએ ખુદ આઈન-અલ-અસદ એરપોર્ટ પર હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. અમેરિકા અને અન્ય દેશોના સૈન્ય દળો અહીં હાજર છે. ત્યારે આ હુમલા કોણ કરી રહ્યું છે તેને લઇને હવે તપાસ શરૂ કરાઇ છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતમાં નકલીની બોલબાલા, કડંકટરે નકલી ટિકિટ ઈશ્યુ કરી - Gujarat Post | 2024-12-09 12:10:26
રાજ્યમાં અકસ્માતનો સિલસિલોઃ જૂનાગઢ બાદ અંકલેશ્વરમાં બે બસની ટક્કર, 15 ઘાયલ - Gujarat Post | 2024-12-09 11:44:56
BZ ગ્રુપના સીઈઓ ઝાલાને જામીન મળશે કે નહીં? - Gujarat Post | 2024-12-09 11:26:27
માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે અકસ્માત થતા ફાટ્યો ગેસનો બાટલો, 7 લોકોનાં મોત | 2024-12-09 10:20:10
ડીપીએસ, જીડી ગોએન્કા સહિત દિલ્હીની 40 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યાં, 30 હજાર ડોલરની માંગણી કરાઇ | 2024-12-09 09:22:10
સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો | 2024-12-08 11:44:47
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન બે જૂથોમાં જોરદાર અથડામણ, 100 થી વધુ લોકોનાં મોત | 2024-12-03 08:50:53
નાઇજીરીયામાં બોટ પલટી જતાં 27 લોકોનાં મોત, 100 ગુમ થયેલા લોકોની મળી રહી છે લાશો | 2024-11-30 09:10:06
ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, FBI એ તપાસ શરૂ કરી | 2024-11-28 08:35:45
ચક્રવાતી તોફાન ફેંગલ આ રાજ્યોમાં મચાવશે તબાહી, તમિલનાડુમાં રેડ એલર્ટ | 2024-11-28 08:20:36
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
પુષ્પા- 2 એ એડવાન્સ બુકિંગમાં મચાવ્યો હાહાકાર, રિલીઝ પહેલા આટલી કમાણી, જાણીને તમે ચોંકી જશો | 2024-12-04 10:53:32