Thu,30 March 2023,7:13 am
Print
header

RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી લોનની માંગી માહિતી

નવી દિલ્હીઃ પહેલાથી મુશ્કેલીનો સામનો કરી રહેલા અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી રહી છે. હવે ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકો પાસેથી અદાણી ગ્રુપમાં તેમના સંપર્ક વિશે માહિતી માંગી છે. સરકાર અને બેન્કિંગ સેક્ટરના સૂત્રોને ટાંકીને કેન્દ્રીય બેંકે વિવિધ બેંકોને અદાણી ગ્રૂપમાં તેમના રોકાણ અને લોન અંગે માહિતી આપવા જણાવ્યું છે. અદાણી ગ્રુપના શેર્સમાં વોલેટિલિટી બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ પગલું ભર્યું છે.અદાણી ગ્રુપે પોતાનો એફપીઓ પણ પાછો ખેંચી લીધો હતો ગુરુવારે સવારે શેરબજાર ખુલ્યાં બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

અદાણીના શેરમાં નવી વોલેટાલિટી વચ્ચે બેન્કોની આર્થિક સ્થિતિ સારી સ્થિતિમાં રહે તે માટે સેન્ટ્રલ બેંકે વિવિધ બેન્કો પાસેથી અદાણી ગ્રૂપમાં તેમના દ્વારા આપવામાં આવેલી લોન અને રોકાણ અંગેની માહિતી લેવા માંગે છે.અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો રિપોર્ટ સાર્વજનિક થયા બાદ કંપનીના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch