Wed,08 May 2024,7:25 am
Print
header

અમદાવાદમાં યોજાયો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો મેગેઝિન સીનેમેજીક એવોર્ડ, અનેક કલાકારો રહ્યાં હાજર

અમદાવાદઃ શહેરના ઓઢવમાં એસપી રિંગ રોડ પર આવેલી ડિનર પોસ્ટ રેસ્ટોરન્ટમાં  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો મેગેઝિન સીનેમેજીક એવોર્ડ યોજાઇ ગયો હતો જેમાં ગુજરાતી ફિલ્મોના અનેક જાણીતા કલાકારો અને હસ્તીઓએ હાજરી આપી હતી, ગુજરાતી ફિલ્મોના જાણીતા ખલનાયક ફિરોજ ઈરાની, અભિનેતા દિલીપ દરબાર, પ્રિતેશ વોરા, જાણીતા નૃત્યકાર ભરત બારૈયા, અક્ષય પટેલ, નિર્માતા શૈલેષ શાહ, નિર્માત્રી દિવ્યા પટેલ અને રાજભા જેવા ગુજરાતી ફિલ્મોના જાણીતા ચહેરાઓ હાજર રહ્યાં હતા 

સીનેમેજીક મેગેઝિનના તંત્રી ભરત શર્મા અને શુભમ શર્માએ સમારોહની ટેગ લાઇન your time start now ! ને ટાંકીને જણાવ્યું કે આ ટેગ લાઇન જ આ સન્માન સમારોહની વાત જણાવે છે. આ સમારોહમાં એવા 30 થી વધુ કલાકારોને સન્માનિત કરાયા છે જેમની આઇડેન્ટીટી ચેઇંજ છે. ખાસ કરીને બાળ કલાકારો હિયા અને ક્રેયા (ચાઇલ્ડ મોડલ એન્ડ આર્ટીસ્ટ) ને પણ સન્માનિત કરાયા હતા, તેમના મમ્મી જલ્પા કૌશીક પટેલે આ ઘડીને ગર્વની ઘડી ગણાવી હતી અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ એવોર્ડ સભારંભમાં અનેક હસ્તીઓને સન્માનિત કરાયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch