Sat,27 April 2024,6:30 pm
Print
header

પોલીસ વિભાગમાં મોટા ફેરફારો...65 ડીવાયએસપીની બદલી, 8 આઇપીએસને અપાયું પોસ્ટિંગ

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટા ફેરફારો કરાયા છે, હાલમાં જ અમદાવાદ પોલીસ વિભાગમાં મોટા ફેરફારો બાદ હવે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલી કરાઇ છે.

એક સાથે 65 ડીવાયએસપીની બદલી કરાઇ છે, 8 આઇપીએસ અધિકારીઓને પોસ્ટિંગ અપાયું છે અને 5 આઇપીએસને વેઇટિંગમાં મુકવામાં આવ્યાં છે. ટૂંક સમયમાં જ આઇપીએસ અધિકારીઓની બદલીનું નવું લિસ્ટ પણ સામે આવી શકે છે.

 

 

 

 

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch