ઇન્ડોનેશિયાઃ દેશના મુખ્ય ટાપુ જાવા પર 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવતા ધરા ધ્રૂજી ઉઠી છે.આ ભૂકંપમાં 160 લોકોનાં મોત થયા છે અને 700 થી વધુ લોકો ઘાયલ થયા છે. યુએસ જિયોલોજીકલ સર્વેએ જણાવ્યું કે 5.6 ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ જાવા પ્રાંતના સિયાનજુર વિસ્તારમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતુ. સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું કે મકાનો સહિત અનેક ઇમારતોને મોટું નુકસાન થયું છે.
હાલમાં તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે, અનેક જગ્યાએ લાશોને બહાર કાઢવામાં આવી છે. મોતનો આંકડો વધવાની શક્યતા છે. ઘાયલોને તાત્કાલિક જુદી જુદી હોસ્પિટલોમાં ખલેડવામાં આવ્યાં છે. ભૂકંપને કારણે અનેક ઇમારતો તૂટી પડી છે, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
#earthquake in #Cianjur of Indonesia.
— Shiba Khan (@ShibaKh48733268) November 21, 2022
5.6 magnitude Earthquake left 30 dead and over 300 injured. Heartbreaking and Devestating visuals from #Indonesia
Pray for Cianjur people. pic.twitter.com/kb9NMGe07o
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર હવામાં જ અથડાયા, 10 લોકોનાં મોત થઇ ગયા | 2024-04-23 10:37:09
અમેરિકાના એરિઝોનામાં બે વાહનો વચ્ચે ભયાનક ટક્કર, અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત | 2024-04-23 09:32:15
Sri Lanka News: શ્રીલંકામાં કાર રેસિંગ ઈવેન્ટ દરમિયાન સર્જાયો અકસ્માત, 7 લોકોનાં મોત, 23 ઘાયલ | 2024-04-22 09:09:07
Maldivs Election: ચીન સમર્થિત રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુની જંગી જીત, શું આ ભારત માટે ખરાબ સમાચાર છે ? | 2024-04-22 08:21:18
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
ACB ટ્રેપ- ક્લાસ-2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11