જૂનાગઢઃ આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે અત્યારથી જ કમર કસી છે. ગુજરાતની તમામ 26 બેઠકો જાળવી રાખવા ભાજપ કોઈ કચાસ રાખવા માંગતી નથી. જેને લઈને જૂનાગઢમાં માલણકા ગીર રિસોર્ટ ખાતે ભાજપનો ત્રિદિવસીય અભ્યાસ વર્ગ શરૂ થયો છે.આ અભ્યાસ વર્ગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રદેશ ભાજપના 187 હોદ્દેદારો અભ્યાસ વર્ગમાં ભાગ લેશે. 3 દિવસમાં કુલ 14 સત્ર યોજાશે. ભાજપના અનેક શીર્ષ નેતાઓ સત્રમાં હાજરી આપશે.
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 156 સીટો જીતીને ઈતિહાસ રચ્ચો હતો. ગુજરાતના રાજકારણમાં એક પણ પક્ષને આટલી સીટ ક્યારેય મળી ન હતી. કોંગ્રેસને માત્ર 17 બેઠક જ મળી હતી. જ્યારે રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને 5 સીટ મળી હતી. આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષો લોકસભા ચૂંટણીમાં કોઈ ગાબડું ન પાડે તે માટે ભાજપે સજાગ થઈને અત્યારથી જ કવાયતમાં લાગી ગઈ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ- Gujarat Post | 2023-03-28 11:53:36
પાટીલનો હુંકાર, આ વખતે પણ લોકસભાની તમામ 26 બેઠકો જીતવાની જ છે, સાથે જ વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થઇ જવી જોઇએ | 2023-03-26 17:38:53
અરવલ્લીઃ બાયડના તેનપુરમાં ફરીથી કોરોનાની એન્ટ્રી, 60 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું | 2023-03-21 07:03:48
હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેતરોમાં બગડી રહ્યાં છે ઉભા પાક | 2023-03-20 18:36:28