Fri,03 May 2024,6:32 am
Print
header

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુરતમાં ભવ્ય રોડ શો, બાદમાં સુરત ડાયમંડ બુર્સનું કર્યું ઉદ્ધઘાટન

સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવ્યાં છે. એરપોર્ટ ઉતરાણ અને ઉદ્વઘાટન કર્યા બાદ તેઓ ડાયમંડ બુર્સ જવા રવાના થયા હતા. લગભગ 8 કિલોમીટરના રસ્તા સુધી ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતા. પીએમ મોદીએ રોડ શો કરીને તમામનું અભિવાદન ઝીલ્યું હતું. મોદીની ઝલક મેળવવા નાના બાળકોથી માંડી વૃદ્ધો આવ્યાં હતા. ઘણા લોકો 4થી 5 કિલોમીટર ચાલીને આવ્યાં હતા.

મોદીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું પણ કર્યું ઉદ્ઘઘાટન
    
રૂપિયા 353 કરોડના ખર્ચે બન્યું છે એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ

મુસાફરોની સુવિધામાં થયો વધારો

રોડ શો બાદ મોદીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘઘાટન કર્યું છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યાં હતા. આ ઓફિસ અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટી છે. વિશ્વમાં હવે સુરતની એક નવી ઓળખ ઉભી થઇ છે.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch