સુરતઃ એસીબીએ એક મોટા લાંચકાંડનો પર્દાફાશ કર્યો છે, આરોપી સાગર સંજયભાઇ પ્રધાન, એ.એસ.આઇ, ઇકોસેલ, સુરત શહેર
અને તેનો ભાઇ ઉત્સવ સંજયભાઇ પ્રધાન(પ્રજાજન) લાંચના છટકામાં આવી ગયા છે.
એસીબીએ 5 લાખ રૂપિયાની લાંચની રકમ જપ્ત કરી છે. મુંબઈ તડકા ફાસ્ટફૂડ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે, અલ્કાપુરી સર્કલ બ્રીજ નીચે, કતારગામમાં આ ટ્રેપ કરવામાં આવી હતી.
ફરિયાદીના ભાગીદાર ઉપર મુંબઇમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો, જેને લઇને આરોપી એએસઆઇએ ફરિયાદી અને તેમના ભાગીદારને પકડી લાવ્યાં હતા.ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ, ડિવીઆર, કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ જપ્ત કર્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ફરિયાદીને છોડવા તથા ફરિયાદીની ઓફિસમાંથી લઇ આવેલી વસ્તુઓ છોડવા અને કેસમાં મદદ કરવા 15 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. અંતે 5 લાખ રૂપિયા લેવાના નક્કિ કરાયા હતા, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ આપી હતી અને આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં પોલીસકર્મીનો ભાઇ લાંચ લેતા ઝડપાઇ ગયો હતો અને પોલીસકર્મી ફરાર થઇ ગયો હતો.
ટ્રેપીંગ અધિકારીઃ બી.ડી.રાઠવા, પો.ઇન્સ., નવસારી એ.સી.બી. પો.સ્ટેશન
સુપરવિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
મસૂરી-દેહરાદૂન રોડ પર કાર ખીણમાં ખાબકી, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત | 2024-05-04 09:16:42
કેનેડામાં 3 ભારતીયોની ધરપકડ, ખાલિસ્તાની અલગતાવાદી નિજ્જરની હત્યા સાથે કનેક્શન | 2024-05-04 09:03:26
બ્રાઝિલમાં સૌથી ભયંકર વરસાદ અને ભૂસ્ખલન, 37 લોકોના મોત | 2024-05-04 08:36:54
મહાત્મા મોદી પણ આ જ ભૂમિમાં પેદા થયા, આ ભૂમિ ધન્ય છે જે બધું સહન કરે છે: મલ્લિકાર્જુન ખડગે | 2024-05-04 08:08:29
ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ | 2024-05-03 18:11:03
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37