નવી દિલ્હીઃ હજારો દેશ વિદેશના મહેમાનોની ઉપસ્થિતીમાં નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મોદીને શપથ લેવડાવ્યાં હતા, મોદીની શપથવિધીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, ધારાસભ્યો, કાર્યકરો અને એનડીએના અનેક નેતાઓ હાજર રહ્યાં હતા.
શપથ ગ્રહણ સમારોહમાં રજનીકાંત, અક્ષયકુમાર, શાહરુખ ખાન, રિલાયન્સના મુકેશ અંબાણી પણ પરિવાર સાથે પહોંચ્યાં હતા. પાડોશી દેશના નેતાઓ પણ આ સમારોહનો ભાગ બન્યાં છે.
ઉપરાંત નેપાળ પીએમ પ્રચંડ, શ્રીલંકામા રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે, ભૂતાન, મોરેસિયસના રાષ્ટ્રપતિ, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના પણ મોદીના આમંત્રણ પર શપથવિધીમાં હાજર રહ્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
#WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF
— ANI (@ANI) June 9, 2024
#WATCH | BJP leader Amit Shah takes oath as a Union Cabinet minister in the PM Narendra Modi-led NDA government pic.twitter.com/UnNXKeJdCY
— ANI (@ANI) June 9, 2024
ફ્લોરિડા યુનિવર્સિટીમાં લોહિયાળ રમત, યુવકે ગોળીબાર કરતા 2 લોકોનાં મોત | 2025-04-18 09:06:10
મુસ્કાન જેવી જ ખતરનાક પત્ની....પત્નીએ અને પ્રેમીએ મળીને પતિને સાપના 10 જેટલા ડંખ મરાવ્યાં | 2025-04-17 16:44:53
15 લોકોની હત્યા કરી નાખી.. જર્મનીમાં એક નરાધમ ડૉક્ટરને દર્દીઓને મારવાની મજા આવતી હતી, આ રીતે જીવ લેતો હતો | 2025-04-17 08:29:16
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
Breaking News: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો | 2025-04-16 15:25:26
કોંગ્રેસનો રોડમેપ ગુજરાતમાંથી નક્કી થશે, પાર્ટીમાં મોટા ફેરફારો થઈ શકે છે, નેતાઓને આ કાર્ય મળ્યું | 2025-04-16 08:55:09
Big News: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ ED ની મોટી કાર્યવાહી, ચાર્જશીટ દાખલ | 2025-04-15 18:28:42
વક્ફ લો ના વિરોધમાં બંગાળમાં હિંસા ભડકી, તોફાનીઓએ વાહનોમાં આગ ચાંપી દીધી | 2025-04-14 19:59:28
વક્ફ લો પર PM મોદીનો સૌથી મોટો પ્રહાર, કહ્યું- કોંગ્રેસ કોઇ મુસ્લિમને પાર્ટીના અધ્યક્ષ બનાવે | 2025-04-14 13:30:05
વક્ફ એક્ટ મુદ્દે બંગાળમાં હિંસા, 400 થી વધુ હિન્દુઓએ ભાગવું પડ્યું હોવાનો ભાજપનો દાવો | 2025-04-13 18:37:56
Big News: DRI નું મોટું ઓપરેશન, અંદાજે 52 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો | 2025-04-13 19:49:49
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33