(demo pic)
વોશિંગ્ટનઃ અમેરિકામાં ફરી એકવાર ભયાનક ગોળીબારની ઘટના સામે આવી છે. વર્જીનિયાના વોલમાર્ટમાં થયેલા ગોળીબારમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્જિનિયાના ચેસાપીકમાં મોડી સાંજે બનેલી આ ઘટનામાં પોલીસે શૂટરને પણ માર્યો હતો. વોલમાર્ટ અને ચેસપીક પોલીસ વિભાગે જણાવ્યું હતું કે મૃતકો અને ઘાયલોની સંખ્યા હજુ અસ્પષ્ટ છે અને વધી શકે છે.
કોલોરાડોમાં એક LGBTQ નાઇટક્લબમાં થોડા દિવસો પહેલા આવી જ ગોળીબારની ઘટના જોવા મળી હતી. નાઈટ ક્લબમાં થયેલા ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા હતા અને 18 લોકો ઘાયલ થયા હતા. અમેરિકા સ્થિત કોલોરાડો સ્પ્રિંગ્સમાં રવિવારે રાત્રે એક હુમલાખોરે ગોળીબાર કર્યો હતો, જેને બાદમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
US | Multiple people are dead and others are wounded after a shooting at a Virginia Walmart on Tuesday night, police said. Police believe there was one shooter, who is dead, Chesapeake police spokesman MPO Leo Kosinski said: Associated Press
— ANI (@ANI) November 23, 2022
અમેરિકામાં સમયાંતરે ફાયરિંગની ઘટના સામે આવતી રહે છે અને ત્યાંની સરકારે ગન કલ્ચર પર પ્રતિબંધ મૂકવાની દિશામાં ચર્ચા વિચારણા શરૂ કરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Breaking News- મોદી સરકારે ભારતમાં કેનિડિયન નાગરિકોની એન્ટ્રી પર લગાવી દીધી રોક, વિઝા સેવા કરી બંધ | 2023-09-21 13:59:59
અમદાવાદમાં 40 સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ- Gujarat Post | 2023-09-21 10:22:31
માનવસર્જિત આફત...ભરૂચના આલિયાબેટમાં હજુ પાણી નથી ઓસર્યા, અનેક દૂધાળા ઢોરના મોતથી પશુપાલકો બન્યાં લાચાર | 2023-09-21 10:20:32
કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત બાદ હવે રશિયા સામે શિંગડા ભરાવ્યાં, કહી દીધી આ વાત | 2023-09-21 10:18:58
કેનેડા સાથે તણાવ વચ્ચે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર કસ્યો ગાળિયો, માહિતી આપનારને મળશે આટલું ઇનામ- Gujarat Post | 2023-09-20 23:07:19
ખાસ કરીને કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાવધાન રહેજો, શીખ ફોર જસ્ટિસે હિન્દુઓને કેનેડા છોડવા આપી ધમકી, ટ્રુડો હવે શું કરશે ? | 2023-09-20 22:02:44
કેનેડામાં ભારતીયોને ખાલિસ્તાનીઓએ આપી ધમકી, મોદી સરકારે કેનેડામાં રહેતા ભારતીયો માટે જાહેર કરી એડવાઇઝરી | 2023-09-20 16:07:32
ભારતમાં બની શકે છે અમેરિકન હથિયારો, પેન્ટાગોનના એક અધિકારીનું આ છે મોટું નિવેદન- Gujarat Post | 2023-09-20 10:07:22