Thu,19 February 2026,12:18 am
Print
header

લોકસભાની ચૂંટણીની મતગણતરી શરૂ, મોદી ત્રીજી વખત ઇતિહાસ રચી શકે છે

  • Published By
  • 2024-06-04 08:12:02
  • /

નવી દિલ્હીઃ અંદાજે ત્રણ મહિનાના ચૂંટણી જંગના 7 તબક્કા બાદ આજે લોકસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે, દેશ અને દુનિયાની નજર ભારતના ચૂંટણી પરિણામો પર છે, એક્ઝિટ પોલ મુજબ ભાજપ અને મોદી ત્રીજી વખત સત્તા પર આવી રહ્યાં છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન પણ સરકાર રચવાનો દાવો કરી રહ્યું છે.

આ બધાની વચ્ચે આજે ચૂંટણીની મત ગણતરી થઇ રહી છે, કરોડો લોકોએ દેશમાં વોટિંગ કર્યું હતુ અને આજે ઉમેદવારોના ભાવિ નક્કિ થઇ રહ્યાં છે, બીજી તરફ કોંગ્રેસે ઇવીએમને લઇને ગઇકાલથી જ ગડબડ થયાના સવાલ ઉભા કર્યાં છે, જે વાત ભાજપે નકારી કાઢી છે.

દેશભરમાં કડક સુરક્ષા વચ્ચે મત ગણતરી થઇ રહી છે. ઇન્ડિયા ગઠબંધનના બધા નેતાઓ આજે દિલ્હીમાં છે, સવારે 8 વાગ્યાથી ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થઇ ગયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch