બનાસકાંઠાઃ લોકસભા ચૂંટણીમાં ભાજપનું (gujarat lok sabha election results) હેટ્રિકનું સપનું બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર (banaskanth congress candidate) ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) રોળી નાંખ્યું છે. જે બાદ સમગ્ર દેશમાં ગેનીબેનની ચર્ચાઓ થઈ રહી છે. હવે ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર પક્ષવિરોધી કામ કરનાઓથી ભડક્યાં છે. તેમણે કોંગ્રેસને સલાહ આપી છે કે, જો પક્ષના ગદ્દારોને હાંકી કાઢવામાં નહી આવે તો કોંગ્રેસ પક્ષને વધુ નુકસાન થશે. ભલે મારો સગો ભાઈ હોય, પણ પક્ષવિરોધી પ્રવૃતિ કરતો હોય તો તેને પક્ષમાંથી હાંકી કાઢો.
ગેનીબેને કહ્યું કે, પક્ષના ગદ્દારોથી પક્ષને નુકાસાન થયું છે. જે કાર્યકરો મારી સાથે કામ કરે છે જેમણે મને હંમેશા મનોબળ પૂરું પાડ્યું છે પણ પક્ષના વિરોધમાં કોઈ પણ વ્યક્તિ કામ કરે છે તો મેં ક્યારેય લેટ ગો'ની ભાવના રાખી નથી. જો પક્ષ વિરોધીઓને સજા ન કરો તો બીજા પ્રેરિત થાય છે.
દર વખતે ચૂંટણી સમયે કોંગ્રેસને પક્ષવિરોધી પ્રવૃતિઓને લઈને ઘણી ફરિયાદો મળે છે ત્યારે કોંગ્રેસ હવે આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે. તાજેતરમાં જાહેર થયેલા લોકસભા ચૂંટણી પરિણામોમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 30 હજાર મતથી હરાવ્યાં હતા. આ પછી તમામ જગ્યાએ ગેનીબેન ઠાકોરની જ ચર્ચા થઈ રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સુરતની ફેશન ડિઝાઈનર સાથે 90 લાખની છેતરપિંડી... આરોપી તેને ગોવા અને સુરત લઈ ગયો અને હોટલમાં તેની સાથે બળાત્કાર કર્યો | 2024-07-27 17:24:23
રક્ષાબંધન પહેલા બહેનોના માથે આભ ફાટ્યું, પાટણના યુવકનું જર્મનીમાં શંકાસ્પદ મોત, તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ | 2024-07-27 16:49:00
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ | 2024-07-25 11:10:22
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
જૂઠ બૂમો પાડવાથી સત્ય નથી બની જતું, NEET પેપર લીક મુદ્દે સંસદમાં હંગામો, રાહુલ ગાંધીના નિવેદનથી ગુસ્સે થયા શિક્ષણ મંત્રી | 2024-07-22 12:29:46
હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ, દુકાનદારોએ તેમના નામ સાથે આ લખવું પડશે, મેયરે મુસ્લિમો વિશે કહી આ વાત | 2024-07-21 09:05:06
આગામી થોડા સમય માટે સી.આર.પાટીલ જ રહેશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ? Gujarat Post | 2024-07-20 09:48:01
જો બાઇડનને પણ પાછળ છોડી દીધા.. ટેસ્લાના એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યાં અભિનંદન | 2024-07-20 09:41:27
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33