(demo pic)
અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો (Ahmedabad news) કિસ્સો સામે આવ્યો છે. રાયપુર વિસ્તારમાં રહેતી એક સગીરા ખુલ્લી ચોકડીમાં પડદો પાડીને સ્નાન (bath) કરતી હતી. ત્યારે પડોશમાં (neighbour) ભાડાના મકાનમાં રહેતા વિકૃત માનસિકતા ધરાવતા યુવકે તેના ફોટા (click photos) પાડી લીધા હતા. વીડિયો (shoot video) પણ ઉતાર્યો હતો. માતાએ બુમાબુમ કરતાં પિતાએ તેની પાસે જઇને મોબાઇલ ચેક (mobile checking) કરતાં તેમાંથી વીડિયો મળી આવ્યો હતો પણ તે ચાલુ થયો ન હતો. બીજી તરફ યુવકે તેને માર માર્યો હોવાનો આક્ષેપ કરતાં ખાડિયા પોલીસે (Khadia police) બંન્ને પક્ષે સામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાયપુર વિસ્તારમાં 46 વર્ષની મહિલાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની 14 વર્ષની પુત્રી તેમના ઘરે ખુલ્લી ચોકડીમાં પડદો રાખીને સ્નાન કરતી હતી. આ સમયે પડોશમાં ભાડાના મકાનમાં રહેતો યુવક તેના ઘરની અગાસીમાંથી ફોટા પાડીને વીડિયો ઉતારી રહ્યો હતો. ફરિયાદી મહિલાની નજર જતાં તેણે ગુસ્સામાં આવીને આવું કેમ કરે છે કહીને પતિને વાત કરી હતી.
જેથી પતિ અને પરિવારના સભ્યો તેના ઘરે જઇને ઠપકો આપવા ગયા હતા. તો યુવકે પોતે મોબાઇલ ઉપર વાતો કરતો હોવાની વાત કરી હતી અને પોતે કોઇ વીડિયો ઉતાર્યો નથી તેમ કહ્યું હતું. ફરિયાદી મહિલાના પતિએ તેનો મોબાઇલ ચેક કરતાં ઘરની ચોકડીના ફોટા અને વીડિયો રિસાઇકલબીનમાંથી મળી આવ્યાં હતા. જો કે વીડિયો ચાલુ થતો ન હતો. બીજી તરફ યુવકે પણ પોતાને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ખાડિયા પાલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ફ્લોરિડા યુનિવર્સિટીમાં લોહિયાળ રમત, યુવકે ગોળીબાર કરતા 2 લોકોનાં મોત | 2025-04-18 09:06:10
મુસ્કાન જેવી જ ખતરનાક પત્ની....પત્નીએ અને પ્રેમીએ મળીને પતિને સાપના 10 જેટલા ડંખ મરાવ્યાં | 2025-04-17 16:44:53
15 લોકોની હત્યા કરી નાખી.. જર્મનીમાં એક નરાધમ ડૉક્ટરને દર્દીઓને મારવાની મજા આવતી હતી, આ રીતે જીવ લેતો હતો | 2025-04-17 08:29:16
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
Breaking News: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો | 2025-04-16 15:25:26
રાજકોટમાં સીટી બસે પાંચ વાહનચાલકોને અડફેટે લીધા, 4 લોકોનાં મોત | 2025-04-16 13:41:52
કોંગ્રેસનો રોડમેપ ગુજરાતમાંથી નક્કી થશે, પાર્ટીમાં મોટા ફેરફારો થઈ શકે છે, નેતાઓને આ કાર્ય મળ્યું | 2025-04-16 08:55:09
સુરત કરે છે ઇનોવેશન: સુરતમાં ભારતનું પહેલો AI-Powered રોબોટિક ક્લીનિંગ શોરૂમ ખુલ્યો | 2025-04-14 19:28:48
PNB કૌભાંડના આરોપી ભાગેડું ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ | 2025-04-14 08:55:50
Big News: DRI નું મોટું ઓપરેશન, અંદાજે 52 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો | 2025-04-13 19:49:49
અમદાવાદના ખોખરાના આ ફ્લેટમાં ભીષણ આગ, લોકોને બાલ્કનીમાંથી નીચે ઉતારીને બચાવી લેવાયા | 2025-04-11 19:19:52
કોંગ્રેસ જાતિ આધારિત જનગણનાની માંગ ઉગ્ર બનાવશે. અધિવેશનમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન | 2025-04-09 18:56:25
Acb ટ્રેપઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ બેફામ, રૂ. 30,00,000 ની લાંચ માંગનારા અધિક સચિવ એસીબીની ઝપેટમાં, રૂ.15 લાખ રિકવર કરાયા | 2025-04-09 09:17:14
કોંગ્રેસ અધિવેશનમાં પાર્ટીના ભવ્ય ભૂતકાળ પર થઇ ચર્ચાઓ, અનેક દિગ્ગજ નેતાઓની હાજરી | 2025-04-08 20:12:04
અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન, રાહુલ અને સોનિયા ગાંધી જેવા દિગ્ગજ નેતાઓનું આગમન | 2025-04-08 12:39:18