નર્મદાઃ પોઈચામાં નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યાં હોવાના સમાચાર સામે આવ્યાં છે. સુરતના 8 પ્રવાસીઓ નર્મદા ફરવા ગયા હતા. ત્યાં નદીમાં ન્હાવા પડતા 3 બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબી ગયા હતા. જેમાં એક યુવકનો બચાવ થયો છે, જ્યારે અન્ય 7 લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.
મૂળ અમરેલી જિલ્લાનાં વતની અને હાલ સુરતમાં રહેતા આ લોકો અહીં ફરવા ગયા હતા. નદીમાં ન્હાવા પડતા અચાનક પાણીનું વહેણ વધતા 8 લોકો તણાયા હતા. અહી હાજર લોકો તેમને બચાવવા પાણીમાં કૂધી ગયા હતા અને એક વ્યક્તિને બચાવી લેવાયો હતો. રાજપીપળા પોલીસ અને ફાયર વિભાગને ઘટનાની જાણ કરાતા સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.
હાલમાં ટીમો દ્વારા 7 લોકોની નદીમાં શોધખોળ શરૂ કરી દેવામા આવી છે, ત્રણ બાળકો પણ પાણીમાં લાપત્તા બનતા તેમના પરિવારની ચિંતા વધી ગઇ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો | 2024-12-08 11:44:47
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
ગાંધીનગર પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 લોકોનાં મોત, પતરાં ચીરી લાશો બહાર કાઢી | 2024-12-08 09:57:39
અમદાવાદઃ તાંત્રિક વિદ્યાના નામે છેતરપિંડી અને હત્યાનું કાવતરું, પોલીસે કર્યો પ્લાનનો પર્દાફાશ | 2024-12-07 09:43:57
રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની બેઠક પરથી ચલણી નોટોનાં બંડલ મળ્યાં, કોંગ્રેસે કહ્યું અદાણી મામલે ધ્યાન ભટકાવવા સરકારે કર્યું ષડયંત્ર | 2024-12-06 14:25:45
ગુજરાતમાં 13 નકલી ડોક્ટર ઝડપાયા, રૂ. 75 હજારમાં નકલી ડિગ્રી આપવાની આ રમત 2002થી ચાલી રહી હતી | 2024-12-06 12:14:34
ગીર સોમનાથમાં ગેરકાયદેસર દારૂનો નાશ કરવાનો હતો તે જથ્થામાંથી ASIએ જ દારૂની બોટલો ચોરી લીધી | 2024-12-06 09:48:06
ગુજરાતમાં હવે નકલી ઇડીના અધિકારીઓ, કચ્છમાં લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી | 2024-12-06 09:34:59
પુષ્પા- 2 એ એડવાન્સ બુકિંગમાં મચાવ્યો હાહાકાર, રિલીઝ પહેલા આટલી કમાણી, જાણીને તમે ચોંકી જશો | 2024-12-04 10:53:32
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન બે જૂથોમાં જોરદાર અથડામણ, 100 થી વધુ લોકોનાં મોત | 2024-12-03 08:50:53
તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી, ભૂસ્ખલનમાં બાળક સહિત 7 લોકો દટાયા | 2024-12-02 09:11:30
રૂપિયા 186 કરોડનું જીએસટી કૌભાંડ...રાજકોટના ઇન્ફિનિટી એક્ઝિમના ભાગીદારની ધરપકડ કરાઇ | 2024-12-05 10:28:17
નડિયાદ બિલોદરા બ્રિજ પર કારનું ટાયર ફાટતાં ભયંકર અકસ્માત સર્જાયો, ત્રણ લોકોનાં ઘટના સ્થળે મોત | 2024-12-04 09:59:49
આ સર્કલ ઓફિસરને ACB એ શીખવી દીધો સબક, રૂપિયા 10,000 ની લાંચ સાથે ઝડપાયા | 2024-12-03 16:25:41