Surat News: સુરતમાં શનિવારે સાંજે એક ગંભીર દુર્ઘટના બની હતી. શહેરમાં એક 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં છે. હાલ એક મહિલા સારવાર હેઠળ છે. જ્યારે કેટલાક લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે. રેસ્ક્યૂં ઓપરેશન ચાલુ છે. ફાયર વિભાગ, પોલીસ અને તંત્રની ટીમ ઘટના સ્થળે છે.
આ દુર્ઘટનામાં હીરામંડી બમભોલી કેવટ (ઉ.વ 40), અભિષેક (ઉ.વ 35), વ્રજેશ હીરાલાલ ગોડ (ઉ.વ 50), શિવપૂજન શોખીલાલ કેવટ (ઉ.વ 26) અનમોલ ઉર્ફ (સાહિલ) શાલિગ્રામ હરિજન (ઉ.વ 17), પરવેજ શોખીલાલ કેવટ (ઉ.વ 21) અને લાલજી બમભોલી કેવટ (ઉ.વ 40)ના મોત થયા હતા, જ્યારે કશિષ શ્યામ શર્મા (ઉ.વ 20)ને જીવિત બહાર કાઢવામાં આવ્યાં છે.
સુરતના સચિન GIDC વિસ્તારમાં શનિવારે સાંજના સમયે 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગનો કાટમાળ ખસેડી રેસ્ક્યૂં શરુ કરી દેવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે એક મહિલા સારવાર હેઠળ છે.
#WATCH | Gujarat: Surat DCP Rajesh Parmar says, "Rescue operation has been going on for 12 hours. One woman has been saved and 7 dead bodies have been recovered and sent for post-mortem... We are clearing the debris..." https://t.co/HVUp7jB6ro pic.twitter.com/609Qf7wYUt
— ANI (@ANI) July 7, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવું બન્યું સરળ, વધુ 5 Volvo બસો દોડાવાશે | 2025-02-02 13:57:55
સ્ટેટ GST ના અનેક જગ્યાએ દરોડા, અમદાવાદ,સુરત, વાપીમાંથી ઝડપાઇ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી | 2025-01-30 19:54:49
બાળકોમાં વધતું જતું જાડાપણું ચિંતાનો વિષય, PM મોદીનું ફિટ ઈન્ડિયા મિશન છે એક ઉકેલ: ડૉ. આફરીન જાસાણી | 2025-01-28 18:40:55
સુરતમાં હીરાના વેપારી હની ટ્રેપમાં ફસાયા, સોનાની બે વીંટી સહિત રૂ. 1.45 લાખની લૂંટ | 2025-01-21 10:02:51
સુરત: ડોનાલ્ડ ટ્રમ્પનું 4.30 કેરેટ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવેલ પોટ્રેટ તૈયાર કરાયું, કિંમત 10 હજાર યુએસ ડોલર | 2025-01-20 17:50:23