(પ્રતિકાત્મક ફોટો)
સુરતઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સોનાની દાણચોરી વધી રહી છે, ખાસ કરીને એરપોર્ટ પરથી સોનું બહાર કાઢવામાં આવી રહ્યું હોવાના અનેક કિસ્સા છે, વિદેશમાંથી આવતી ફ્લાઇટોમાં સોનાની દાણચોરી વધી છે, હવે સુરતમાં ડીઆરઆઇએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં 9 કિલો સોના સાથે બે લોકોની ધરપકડ કરાઇ છે. જેની કિંમત 7 કરોડ 20 લાખ રૂપિયા જેટલી છે.
સુરતમાં ડીઆરઆઇએ બે શખ્સોને ઝડપી લીધા હતા, જેઓ ફ્લાઇટમાં વિદેશથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં હતા અને અહીંથી મુંબઇ જઇ રહ્યાં હતા, ત્યારે જ સુરતમાં ચાલુ ટ્રેનમાંથી તેમની અટકાયત કરાઇ છે.
હાલમાં બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, સોનાનો આ જથ્થો કયા દેશમાંથી લાવ્યાં હતા અને મુંબઇમાં કોણે પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ ચાલુ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
વડોદરાની એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ - Gujarat Post | 2025-07-09 09:46:21
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ | 2025-07-09 09:42:36
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
સુરત ભાજપના કોર્પોરેટરો બાખડ્યાં, મહિલાઓની હાજરીમાં કરી ગાળાગાળી- Gujarat Post | 2025-07-08 10:51:53
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20
17 દિવસ સુધી પશુપાલક બનીને ફર્યા બાદ ચોરોને પકડી પાડ્યાં ! રૂ. 25 લાખની ચોરીનો કર્યો પર્દાફાશ | 2025-07-08 08:52:46
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 209 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ડોલવણમાં 6.18 ઈંચ | 2025-07-07 14:49:29
સુરતમાં ફરી મેઘરાજાએ બોલાવી ધબધબાટી, આજે આ વિસ્તારોને ધમરોળશે વરસાદ- Gujarat Post | 2025-06-26 11:37:25
હું જીવનથી કંટાળી ગયો છું...સુરતમાં પત્ની અને પ્રેમીના ત્રાસથી કંટાળીને પતિએ ગળાફાંસો ખાઇ લીધો - Gujarat Post | 2025-06-25 08:43:26