બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે આવતા જ પોતાની એક્ટિંગ અને સુંદરતાથી બધાને દિવાના બનાવી દીધા હતા. તેમાંની એક છે કિયારા અડવાણી, જે એક્ટિંગ ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ ઘણી ચર્ચામાં છે. કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર હોટ ફોટા શેર કર્યાં છે, તે ખૂબ જ ફિટ છે અને તે દરેક પોશાકમાં એટલા આત્મવિશ્વાસ સાથે પોતાનું વ્યક્તિત્વ બતાવે છે કે કોઈ તેના વખાણ કર્યાં વિના રહી શકતું નથી.