Sat,04 May 2024,12:23 am

એરપોર્ટ પર નોરા ફતેહીનો હોટ લુક આવ્યો સામે

  • એરપોર્ટ પર નોરા ફતેહીનો હોટ લુક આવ્યો સામે


નોરા ફતેહી તેના દરેક લુકથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ તે એરપોર્ટ પર જોવા મળી હતી અને તેના લુકે બધાના દિલ ચોરી લીધા હતા. નોરાને એરપોર્ટ પર સ્પોટ થતાં જ બધાની નજર તેના પર ટકેલી હતી. તે સ્કાય બ્લુ કલરનું બ્લેઝર અને મેચિંગ મિની સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીએ જે બ્લેઝર પહેર્યું હતું તેમાં ડીપ નેકલાઇન સાથે લેપલ કોલર હતો.
  • એરપોર્ટ પર નોરા ફતેહીનો હોટ લુક આવ્યો સામે
  • એરપોર્ટ પર નોરા ફતેહીનો હોટ લુક આવ્યો સામે