Sun,08 September 2024,12:47 pm

કિયારા અડવાણી ગ્લેમરસ અવતારમાં જોવા મળી

  • કિયારા અડવાણી ગ્લેમરસ અવતારમાં જોવા મળી


કિયારા અડવાણીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે. કિયારાએ બીચ સાઇડના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. તે વ્હાઇટ ટર્ટલનેક બોડી સૂટમાં જોવા મળી હતી, તેને સ્લિટ ટાઇ-ડાઇ પ્રિન્ટ સ્કર્ટ સાથે પેર કરી હતી.આ ફોટોઝમાં તે હોટ લાગી રહી છે.
  • કિયારા અડવાણી ગ્લેમરસ અવતારમાં જોવા મળી