Mon,09 December 2024,12:56 pm

ગૌતમ અદાણીના પુત્રએ હીરાના વેપારીની પુત્રી સાથે કરી સગાઈ

  • ગૌતમ અદાણીના પુત્રએ હીરાના વેપારીની પુત્રી સાથે કરી સગાઈ


અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીએ 12 માર્ચના રોજ હીરાના વેપારીની પુત્રી દિવા જૈમીન શાહ સાથે સગાઇ કરી હતી. અમદાવાદમાં યોજાયેલા સગાઈ સમારોહમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યા હતા. દિવા જૈમીન શાહ સી.દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના હીરાના વેપારી જૈમીન શાહની પુત્રી છે. જીત અદાણીની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
  • ગૌતમ અદાણીના પુત્રએ હીરાના વેપારીની પુત્રી સાથે કરી સગાઈ