Mon,09 December 2024,12:02 am

ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયામાં લગાવી દીધી આગ

  • ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયામાં લગાવી દીધી આગ


અભિનેત્રી ઉર્ફી જાવેદે ફરીથી તેના ફેન્સને પાગલ કરી દીધા છે, આ વખતે એવા પોઝ આપ્યાં છે કે તેના આ ફોટો સોશિયલ મીડિયામાં જોરદાર વાઇરલ થઇ રહ્યાં છે. તેને શરીર પર ફોઇલ પેપર ચોંટાડીને ફોટોશુટ કરાવ્યું છે જેમાં તેનો હોટ અવતાર દેખાઇ રહ્યો છે, ઘણા લોકો આ ફોટોના વિરોધ પણ કરી રહ્યાં છે.
  • ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયામાં લગાવી દીધી આગ