Sat,27 July 2024,8:31 pm

વાદળી અને સિલ્વર કટ આઉટ ડ્રેસમાં ઉર્ફી જાવેદના જલવા

  • વાદળી અને સિલ્વર કટ આઉટ ડ્રેસમાં ઉર્ફી જાવેદના જલવા


ટૂંક સમયમાં જ ટીવીનો ફેમસ રિયાલિટી શો ઝલક દિખલા જા શરૂ થવા જઈ રહ્યો છે. આ શોના સ્પર્ધકો, જજ અને ઘણા સેલેબ્સે સાથે મળીને સેલિબ્રેશન કર્યું હતું. જેમાં ઉર્ફી જાવેદ પણ હતી, જેના ડ્રેસિંગ સેન્સને લોકો જોતા જ રહ્યાં હતા
  • વાદળી અને સિલ્વર કટ આઉટ ડ્રેસમાં ઉર્ફી જાવેદના જલવા