અભિનેત્રી મૃણાલ ઠાકુર આ દિવસોમાં તેની ગ્લેમરસ અને બિકીની તસવીરોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં તેણે એક બિકીનીમાં તસવીર શેર કરી હતી જેમાં તે તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તસવીરો જોઈને ફેન્સે કોમેન્ટ બોક્સમાં તેના જોરદાર વખાણ કર્યાં છે. કોઈએ કહ્યું કે તમે અદ્ભુત દેખાઈ રહ્યાં છો, તો કોઈએ કહ્યું કે તમે આગ લગાવી રહ્યાં છો. અભિનેત્રી મૃણાલ ઠાકુરે ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, આજે તે સાઉથથી લઈને બોલિવૂડમાં ઘણું કામ કરી રહી છે.