Fri,26 April 2024,5:25 am

લગ્ન બાદ ફસ્ટ ટાઇમ દેખાઈ આલિયા ભટ્ટ, ગુલાબી સૂટમાં સુંદર લાગી રહી હતી

  • લગ્ન બાદ ફસ્ટ ટાઇમ દેખાઈ આલિયા ભટ્ટ, ગુલાબી સૂટમાં સુંદર લાગી રહી હતી


આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલે લગ્ન કર્યાં છે. આજે આલિયા ભટ્ટ પિંક સૂટમાં જોવા મળી હતી. આ લુકમાં આલિયા ખૂબ સુંદર લાગી રહી હતી. પિંક સૂટ, નાની બિંદી અને લાઇટ મેક-અપ આલિયાના લુકમાં વધારો કરી રહ્યાં હતા. આલિયાએ લગ્નમાં સબ્યસાચીની ઓફ વ્હાઇટ અને ગોલ્ડન સાડી પસંદ કરી હતી, રણબીરે પણ મેચિંગ શેરવાની પહેરી હતી. આલિયાએ ડાયમંડ જ્વેલરી સાથે લુક પૂરો કર્યો હતો.
  • લગ્ન બાદ ફસ્ટ ટાઇમ દેખાઈ આલિયા ભટ્ટ, ગુલાબી સૂટમાં સુંદર લાગી રહી હતી