Sun,03 December 2023,6:45 am

શનાયા કપૂરનો હોલિડે લૂક્સ લાગે છે કૂલ

  • શનાયા કપૂરનો હોલિડે લૂક્સ લાગે છે કૂલ


બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા જ પોતાની સુંદરતા અને સ્ટાઈલથી લોકોને દિવાના કરનાર અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરની દરેક સ્ટાઈલ ખૂબ જ પ્રભાવશાળી છે. કેઝ્યુઅલ હોય કે ટ્રેડિશનલ કે પછી બીચ લુક, શનાયા દરેક આઉટફિટ સારી રીતે કેરી કરવી જાણે છે, તેણે પોતાની સ્ટાઈલથી એક ખાસ ઓળખ બનાવી છે. દુબઈ પહોંચેલી શનાયાએ તેની તસવીર પોસ્ટ કરી હતી,
  • શનાયા કપૂરનો હોલિડે લૂક્સ લાગે છે કૂલ
  • શનાયા કપૂરનો હોલિડે લૂક્સ લાગે છે કૂલ