Tue,04 October 2022,6:08 pm

અભિનેત્રી રકુલ પ્રીત સિંહના જીમના ફોટો થયા વાયરલ

  • અભિનેત્રી રકુલ પ્રીત સિંહના જીમના ફોટો થયા વાયરલ


બોલીવુડથી લઈને સાઉથ ઈન્ડસ્ટ્રી સુધી રકુલ પ્રીત સિંહ ચર્ચામાં રહી છે. તેની આ સ્ટાઈલથી હટકે લાગી રહી છે. બોલિવૂડ હસીનાઓની જેમ રકુલ પ્રીત સિંહ પણ વર્કઆઉટ રૂટીન ક્યારેય મિસ નથી કરતી.
  • અભિનેત્રી રકુલ પ્રીત સિંહના જીમના ફોટો થયા વાયરલ