Sat,27 April 2024,9:47 am

મુનમુન દત્તાને યૂટ્યૂબ તરફથી સિલ્વર પ્લેબટન અપાયું

  • મુનમુન દત્તાને યૂટ્યૂબ તરફથી સિલ્વર પ્લેબટન અપાયું


ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આશરે 12 વર્ષથી દર્શકોનાં દિલ પર રાજ કરે છે. શોમાં મુનમુન દત્તાના બબીતાજીના કિરદારને દર્શકો ખુબ પસંદ કરી રહ્યાં છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યૂબ પર ઘણી જ એક્ટિવ છે. આ માટે તેણે હાલમાં જ યૂટ્યૂબ તરફથી સિલ્વર પ્લેબટન આપવામાં આવ્યું છે.
  • મુનમુન દત્તાને યૂટ્યૂબ તરફથી સિલ્વર પ્લેબટન અપાયું
  • મુનમુન દત્તાને યૂટ્યૂબ તરફથી સિલ્વર પ્લેબટન અપાયું