Fri,26 April 2024,10:01 pm

સુરભિ ચંદના સાડીમાં લાગી રહી છે ગ્લેમરસ

  • સુરભિ ચંદના સાડીમાં લાગી રહી છે ગ્લેમરસ


નાગિન 5 માં ઇચ્છાધારી નાગિનનું પાત્ર ભજવનાર સુરભિ ચંદનાના સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયા છે. તે પોતાના અલગ-અલગ લુક્સને કારણે ચર્ચામાં રહે છે. સુરભિ ચંદનાના નાગિનવાળા પાત્રને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. સુરભિની સાડીમાં કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેને જોઇને તેના ફેન્સ દિવાના થઇ રહ્યાં છે.
  • સુરભિ ચંદના સાડીમાં લાગી રહી છે ગ્લેમરસ
  • સુરભિ ચંદના સાડીમાં લાગી રહી છે ગ્લેમરસ