Sat,27 April 2024,7:15 am

એક્ટ્રેસ મોનાલિસાના હોટ ફોટો થયા વાયરલ

  • એક્ટ્રેસ મોનાલિસાના હોટ ફોટો થયા વાયરલ


ભોજપુરી ફિલ્મોની ગ્લેમરસ એક્ટ્રેસ મોનાલિસાના ફોટા સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. તે પોતાના ગ્લેમરસ લુકથી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. લોકડાઉનમાં મોનાલિસાએ તેનું વજન 7 કિલો ઘટાડ્યું છે, વજન ઓછું કર્યાં પછી મોનાલિસાએ તેની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
  • એક્ટ્રેસ મોનાલિસાના હોટ ફોટો થયા વાયરલ
  • એક્ટ્રેસ મોનાલિસાના હોટ ફોટો થયા વાયરલ