Sat,27 April 2024,3:38 am

પિંક સ્વેટશર્ટ્સ અને બ્લેક બાઇકર શોર્ટ્સમાં નોરા ફતેહી સુંદર લાગી રહી છે

  • પિંક સ્વેટશર્ટ્સ અને બ્લેક બાઇકર શોર્ટ્સમાં નોરા ફતેહી સુંદર લાગી રહી છે


નોરા ફતેહી ડાન્સર તેમજ સ્ટાઇલ સ્ટેટમેન્ટ ક્વીન છે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ તેના સ્ટાઇલિશ ફોટાથી ભરેલું છે. અભિનેત્રી મુંબઇ એરપોર્ટ પર કેઝ્યુઅલ પરંતુ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી.એરપોર્ટ પર નોરા બ્લેક શોર્ટ્સ અને ફંકી સ્વેટશર્ટ્સ અને સ્ટાઇલિસ્ટ શુઝમાં જોવા મળી હતી.
  • પિંક સ્વેટશર્ટ્સ અને બ્લેક બાઇકર શોર્ટ્સમાં નોરા ફતેહી સુંદર લાગી રહી છે
  • પિંક સ્વેટશર્ટ્સ અને બ્લેક બાઇકર શોર્ટ્સમાં નોરા ફતેહી સુંદર લાગી રહી છે