Sat,27 April 2024,7:36 am

નેહા કક્કડના રોહનપ્રીત સિંહ સાથે રોમેન્ટિક ફોટો થયા વાયરલ

  • નેહા કક્કડના રોહનપ્રીત સિંહ સાથે રોમેન્ટિક ફોટો થયા વાયરલ


બોલિવૂડની જાણીતી સિંગર અને ઇન્ડિયન આઇડલની જજ નેહા કક્કડ હાલ તેના ગીતો કરતા અંગત જીવનના કારણે વધુ ચર્ચામાં છે. નેહા કક્કડના લગ્ન યોજાવાના છે. તેમના લગ્નની ધાર્મિક વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. નેહાની મહેંદી અને હલ્દીની રસમ થઇ છે, જેની તસવીરો સામે આવી છે. નેહા કક્કડના રોહનપ્રીત સિંહ સાથેના રોમેન્ટિક ફોટો તેના ફેન્સે વધુ પસંદ કર્યા છે.
  • નેહા કક્કડના રોહનપ્રીત સિંહ સાથે રોમેન્ટિક ફોટો થયા વાયરલ
  • નેહા કક્કડના રોહનપ્રીત સિંહ સાથે રોમેન્ટિક ફોટો થયા વાયરલ