Fri,26 April 2024,9:43 pm

Naagin-5 ની ફેમસ સુરભીના પર્પલ સાડીમાં ફોટો થયા વાયરલ

  • Naagin-5 ની ફેમસ સુરભીના પર્પલ સાડીમાં ફોટો થયા વાયરલ


પર્પલ કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં ટીવી એક્ટ્રેસ સુરભી ચંદના હોટ લાગી રહી છે, સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઇ રહી છે. એકતા કપૂરનાં સુપર ફિક્શન શો નાગિન 5 માં નજર આવતી સુરભિ ચંદના સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની એક્ટિંગથી થોડા જ સમયમાં ફેન્સનાં મનમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.
  • Naagin-5 ની ફેમસ સુરભીના પર્પલ સાડીમાં ફોટો થયા વાયરલ
  • Naagin-5 ની ફેમસ સુરભીના પર્પલ સાડીમાં ફોટો થયા વાયરલ