Sat,27 April 2024,1:13 am

બબીતાના કેટલાક એવા લુક્સ જે કોઇ બોલીવુડ અભિનેત્રીથી કમ નથી

  • બબીતાના કેટલાક એવા લુક્સ જે કોઇ બોલીવુડ અભિનેત્રીથી કમ નથી


ટીવીની દુનિયામાં બબીતાજી નામથી જાણીતી અભિનેત્રી મુનમુન દત્તા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બંગાળી મહિલા બબીતાજીનું પાત્ર ભજવી ઘણા વર્ષોથી મુનમુન બધાના દિલો પર રાજ કરી રહી છે. બબીતા ગોકુલધામ સોસાયટીની સૌથી સુંદર અને મોર્ડન લેડી છે અને અસલી જીંદગીમાં પણ તે ખૂબ ગ્લેમરસ છે.
  • બબીતાના કેટલાક એવા લુક્સ જે કોઇ બોલીવુડ અભિનેત્રીથી કમ નથી
  • બબીતાના કેટલાક એવા લુક્સ જે કોઇ બોલીવુડ અભિનેત્રીથી કમ નથી