Sat,27 April 2024,4:00 am

નાગિન 5ની અભિનેત્રી સુરભી ચાંદના ફોટો થયા વાયરલ

  • નાગિન 5ની અભિનેત્રી સુરભી ચાંદના ફોટો થયા વાયરલ


નાગિન 5 સીરિયલ પ્રેક્ષકો વધારે પસંદ કરે છે, હિના ખાને આ શોમાં સારો કિરદાર નિભાવ્યો હતો, હવે તેના ગયા પછી અભિનેત્રી સુરભી ચાંદના નાગિન 5માં ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. તેના ફોટો વાયરલ થઈ રહ્યાં છે. સુરભી ચાંદના તેના નાગિન લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રેડ આઉટફિટ, હેવી મેકઅપ અને ગોલ્ડ જ્વેલરી પહેરીને સુરભીનો લુક જોવા લાયક છે.
  • નાગિન 5ની અભિનેત્રી સુરભી ચાંદના ફોટો થયા વાયરલ