Sat,27 April 2024,8:28 am

સાડીથી લઈને સુટ અને બોલ્ડ ડ્રેસ સુધી શિલ્પા શેટ્ટીની દરેક સ્ટાઇલ આશ્ચર્યજનક

  • સાડીથી લઈને સુટ અને બોલ્ડ ડ્રેસ સુધી શિલ્પા શેટ્ટીની દરેક સ્ટાઇલ આશ્ચર્યજનક


સાડી હોય કે સૂટ...શિલ્પા શેટ્ટી દરેક લુકમાં અદ્દભૂત લાગે છે, શિલ્પા તે અભિનેત્રીઓમાંની એક છે જે ઉંમરને મ્હાત આપતી હોય તેવું લાગે છે. આ વધતી ઉંમર સાથે તેની સુંદરતા દરરોજ ઓછી થવાને બદલે વધી રહી છે, તે સ્ટાઇલમાં પણ આગળ છે.
  • સાડીથી લઈને સુટ અને બોલ્ડ ડ્રેસ સુધી શિલ્પા શેટ્ટીની દરેક સ્ટાઇલ આશ્ચર્યજનક
  • સાડીથી લઈને સુટ અને બોલ્ડ ડ્રેસ સુધી શિલ્પા શેટ્ટીની દરેક સ્ટાઇલ આશ્ચર્યજનક