Sat,27 April 2024,5:01 am

હિના ખાનનો આવો લુક તમે ક્યારે નહિ જોયો હોય

  • હિના ખાનનો આવો લુક તમે ક્યારે નહિ જોયો હોય


ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ થી ઘર-ઘરમાં ઓળખ બની ગયેલી હિના ખાન ખુબ જ ફેમસ બની ગઇ છે. હિના અભિનય ઉપરાંત પોતાની આશ્ચર્યજનક ફેશન સેન્સથી લોકોનું દિલ જીતી રહી છે. લોકડાઉનમાં હોવા છતાં હિના ખાન તેના ચાહકોને ફેશન પિલ્સ આપવાનું ભૂલતી નથી. આ લુકમાં તે વધારે હોટ લાગી રહી છે.
  • હિના ખાનનો આવો લુક તમે ક્યારે નહિ જોયો હોય
  • હિના ખાનનો આવો લુક તમે ક્યારે નહિ જોયો હોય
  • હિના ખાનનો આવો લુક તમે ક્યારે નહિ જોયો હોય