Fri,20 September 2024,1:44 pm

PM મોદી બાયોપિકનું ટ્રેલર રિલિઝ, ટ્રેનમાં ચા વેચતા મોદી, 5 એપ્રિલે ફિલ્મ રિલિઝ થશે

  • 2019-04-16 11:01:27
  • /
  • Video

વડાપ્રધાન મોદી પર બનેલી બાયોપિકનું ટ્રેલર આજે રિલિઝ થઇ ગયું છે, જેમાં વિવેક ઓબેરોયે મોદીનો રોલ કર્યો છે,ચૂંટણી પહેલા જ ફિલ્મનો વિરોધ થયો હતો અને તેના પર પ્રતિબંધની માંગ કરાઇ હતી, પરંતુ તેને ફગાવી દેવાઇ છે, ફિલ્મના ટ્રેલરમાં મોદી ચા વેચતા દેખાઇ રહ્યાં છે અને તેમની રાજકીય સફળથી માંડીને પીએમ બનવા સુધીની સ્ટોરી ફિલ્મમાં બતાવવામાં આવી છે, ફિલ્મ 5 એપ્રિલે રિલિઝ થશે.