Fri,20 September 2024,1:11 pm

કેસરી ફિલ્મનું જોરદાર ટ્રેલર, 21 શિખ સૈનિકોની જંગની કહાની

  • 2019-02-21 14:47:07
  • /
  • Video
ડિરેક્ટર અનુરાગસિંહની આગામી ફિલ્મ કેસરીનું ટ્રેલર રિલિઝ થઇ ગયું છે, ફિલ્મમાં અક્ષયકુમારનો દમદાર રોલ છે અને પરણિતી ચોપરાની પણ સારી એક્ટીંગ દેખાઇ રહી છે, ફિલ્મમાં 21 સિખ સૈનિકોની અફગાનિસ્તાન સામે જંગ દેખાડવામાં આવી છે, અને આ ફિલ્મ 21 માર્ચે રિલિઝ થશે.