Fri,28 March 2025,10:10 pm

જુઓ ગામમાં સિંહ, પોરબંદરના માધવપુર ગેડ ગામમાં સિંહ આવતા દોડધામ

  • 2019-02-17 17:57:39
  • /
  • Video
થોડા દિવસ પહેલા પોરબંદરના માધવપુર ગેડ ગામમાં અફડા તફડી મચી ગઇ હતી, અહી જંગલ વિસ્તારમાંથી એક સિંહ આવી જતા લોકોએ દોડાદોડી કરી મુકી હતી, જો કે બાદમાં સિંહ ત્યાંથી જંગલમાં જતો રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.