Fri,20 September 2024,11:41 am

હોલીવુડ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9 હોબ્સ એન્ડ શોનું ટ્રેલર

  • 2019-02-05 19:47:12
  • /
  • Video
હોલીવુડ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9 હોબ્સ એન્ડ શોનું નવું ટ્રેલર જોતા જ લાગી રહ્યું છે કે અગાઉની આઠ ફિલ્મો કરતા આ ભાગ ધમાકેદાર હશે, ફિલ્મમાં ડવેન જોહન્સન ઇઝા ગોન્ઝાલેઝ અને વેનેસા કિર્બીનું અને ધમાકેદાર પર્ફોર્મન્સ છે, આ ફિલ્મ 2 ઓગસ્ટે 2019માં રિલિઝ થશે.