Sun,08 December 2024,11:52 pm

એક લડકી કો દેખા તો ઐસા લગાનું બીજુ ટ્રેલર રિલિઝ

  • 2019-01-29 20:34:36
  • /
  • Video
એક લડકી કો દેખા તો ઐસા લગાનું બીજુ ટ્રેલર રિલિઝ થઇ ગયું છે, ટ્રેલર લોન્ચ ઇવેંટમાં ફિલ્મના સ્ટારકાસ્ટ અનિલ કપૂર, સોનમ કપૂર, રાજકુમાર રાવ, જૂહી ચાવલા,નિર્દેશક શૈલી ચોપડા હાજર રહ્યાં, શૈલી ચોપડાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના સોનમ કપૂરના સંઘર્ષથી સ્ટોરી છે, પોતાના પ્રેમ માટે પોતાના પરિવાર વિરૂદ્ધ લડતી જોવા મળી રહી છે, ફોક્સ સ્ટાર સ્ટૂડિયો દ્વારા પ્રસ્તુત એક લડકી કો દેખા તો ઐસા લગા વિધુ વિનોદ ચોપડા અને રાજકુમાર હિરાની દ્વારા નિર્મિત છે, ફિલ્મ 1 ફેબ્રુઆરી 2019ના રોજ રિલીજ થશે.