Wed,19 February 2025,8:58 pm

WEL-COME 2019, નવા વર્ષની ધમાકેદાર ઉજવણી

  • 2018-12-31 22:27:45
  • /
  • Video

2019 ની ધમાકેદાર ઉજવણી શરૂ થઇ ગઇ છે, ભારતીય સમય અનુસાર, સાંજે 4.30 વાગ્યે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં (લોકલ ટાઇમ 12 વાગ્યે) ન્યૂયરનું સેલિબ્રેશન શરૂ થયું છે.આ પ્રસંગે પારંપરિક અંદાજમાં શાનદાર આતશબાજી કરવામાં આવી હતી.ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના સિડની,સાઉથ કોરિયા, જાપાનમાં પણ 2019નું સ્વાગત થયું,ન્યૂઝીલેન્ડનો સમય ભારતથી 7.30 કલાક આગળ છે આ માટે દર વખતે સૌથી પહેલાં નવા વર્ષનું સેલિબ્રેશન અહીં જ થાય છે.