રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ સિનેમાઘરોમાં રીલીઝ થઈ ગઇ છે.અને તેનું ધમાકેદાર ઓપનિંગ થયુ છે,રણવીરસિંહ અને સારા અલી ખાન ફિલ્મમાં લીડ રોલમાં છે,ટ્રેડ એક્સપર્ટ અને ફિલ્મ ક્રિટિક્સ તરણ આદર્શે મૂવીને વિનર જાહેર કરી દીધી છે.તેમણે રણવીર સિહં અને સારા અલી ખાનની ફિલ્મને 4 સ્ટાર આપ્યા છે.