મેન ઇન બ્લેક ઇન્ટરનેશનલનું ટ્રેલર લોંચ MIB (મેન ઇન બ્લેક) સિરીઝની વધુ એક ફિલ્મનું ટ્રેલર રિલિઝ થઇ ગયું છે,આ વખતની ફિલ્મનું નામ અપાયું છે મેન ઇન બ્લેક ઇન્ટરનેશનલ,ફિલ્મનું ટ્રેલર જોવામાં દમદાર લાગી રહ્યું છે,આ ફિલ્મમાં ક્રિશ હેમ્સવર્થ અને અભિનેત્રી ટેરૂસા થોમ્પસન નજર આવશે,ફિલ્મ દુનિયાભરમાં 14 જૂન 2019માં રિલીઝ થશે,