Subscribe Now For Gujarat Post
થાઇલેન્ડમાં ચાલી રહેલી મિસ યૂનિવર્સ 2018 સ્પર્ધામાં વિશ્વભરની સુંદરીઓએ પ્રીલિમિનરી સ્વિમશ્યૂટ સ્પર્ધામાં સ્ટેજ પર કેટવોક કર્યું હતું, જેમાં બ્રાઝિલ, થાઇલેન્ડ, વેનેઝુએલા, ભારત, સ્પેન, રશિયા સહિત અનેક દેશોની સ્પર્ધકોનો સમાવેશ થાય છે.
Advertisement