Fri,20 September 2024,1:41 pm

ઇશા અંબાણી Pre-wedding સેરેમનીઃ હોલીવુડ સિંગર બિયોન્સે મહેમાનોને ડોલાવ્યા

  • 2018-12-10 11:06:04
  • /
  • Video
ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં બોલિવૂડની સાથે-સાથે હોલિવૂડ સ્ટારના પર્ફોર્મન્સ પણ જોવા મળ્યા. ઈન્ટરનેશનલ સિંગિંગ સેન્સેશન બિયોન્સને પણ આ કાર્યક્રમમાં ઇન્વાઇટ કરવામાં આવી હતી. સંગીત કાર્યક્રમમાં બિયોન્સે પોતાના હિટ ટ્રેક્સ જેવાકે, ‘સિંગલ લેડીઝ’, ‘ડ્રન્ક ઈન લવ’, ‘ટેલિફોન’, ‘સ્વિટ ડ્રિમ્સ’ પર પર્ફોર્મ કર્યું હતું.