Sat,27 April 2024,6:20 am
Print
header

અહીથી દારૂ પાર્ટી પરની રેડમાં ઝડપાઇ 4 યુવતીઓ, 10 યુવકોની પણ ધરપકડ

વલસાડઃ ગુજરાતમાં દારૂબંધીના નિયમોના ધજાગરા ઉડી રહ્યાં છે હવે વલસાડના તિથલ રોડ પરથી એક ફ્લેટમાંથી નબીરા દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે, 4 યુવતીઓ અને 10 યુવકો સહિત 14 લોકો અહી દારૂની પાર્ટી કરતા ઝડપાઇ ગયા છે. પોલીસે બાતમીને આધારે દરોડા કર્યા ત્યારે આ નબીરાઓ પાસેથી વિદેશી દારૂની બોટલો, મોબાઇલ અને વાહનો સહિત 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

સુકૃતિ એપાર્ટમેન્ટનો આ ફ્લેટ ઝડપાયેલા એક આરોપીના સસરાનો છે અને રાત્રે 1 વાગ્યાની આસપાસ પોલીસે અહી દરોડા કર્યા હતા. ઉત્કર્ષ શિવકુમાર ગહેલોત નામના શખ્સે પોતાનો જન્મદિવસ હોવાથી આ દારૂ પાર્ટી આપી હતી

પકડાયેલા આરોપીઓના નામ 

ઉત્કર્ષ ગહેલોત 

દીપ મોદી

પલ્લવ શાહ

હર્ષ ગડા 

ચિંતન ગડા

ઋષભ પુજારા 

ભાવિન લિમ્બાચિયા

કેયુર પટેલ 

પ્રતિક દેસાઈ

ધ્રુવાંગ ગોકાણી

મૈત્રી ગેહલોત  
માનસી ગહેલોત
ખુશી મોદી 
સોનાલી કરંજકર 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar