વોંશિગ્ટનઃ અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના એરિઝોના રાજ્યમાં ફરી એકવાર શનિવારે રાત્રે થયેલા ફાયરિંગમાં 2 લોકોનાં મોત થયા છે અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલો અજાણ્યા લોકોએ કર્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પીડિતો 15-20ની વયના છે. મૃતકની ઉંમર 19 અને 20 વર્ષની છે. ગોળીબાર બાદ ઘાયલોને પ્રાદેશિક મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
અમેરિકામાં ફરી ગોળીબાર
હોસ્પિટલમાં બે યુવકોના મોત થયા હતા.યુમા પોલીસના જણાવ્યાં અનુસાર આ ઘટના શનિવારે રાત્રે 10.54 કલાકે બની હતી. દરમિયાન અમને ફાયરિંગની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.જ્યારે અમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ગોળી વાગવાથી ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોળીબારની ઘટના સાઉથ જે એડવર્ડ ડ્રાઇવ પર બની હતી.
અગાઉ પણ આવી ઘટનાઓ બની છે
હુમલાખોરો કોણ હતા અને તેઓએ શા માટે આ ઘટનાને અંજામ આપ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યાં અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે. આ પહેલીવાર નથી કે જ્યારે અમેરિકામાં ફાયરિંગની ઘટના જોવા મળી હોય. વર્ષ 2023માં ફાયરિંગની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ફાયરિંગની 17 ઘટનાઓ બની છે જેમાં 88 લોકોએ જીવ ગુમાવ્યા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
અમેરિકા નહીં નોંધાવે નાદારી, બાઇડેન અને રિપબ્લિકન સાંસદ કેવિન મેકકાર્થી વચ્ચે સમજૂતી- Gujarat Post | 2023-05-28 13:01:48
ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનિસે મોદીની કરી પ્રશંસા, કહ્યું- મોદી બોસ છે, તેમનું સ્વાગત કરવું નસીબની વાત છે | 2023-05-23 15:14:23
ગુયાનામાં એક શાળાના શયનગૃહમાં લાગી આગ, 19 બાળકોનાં મોત | 2023-05-23 08:32:43
પાપુઆ ન્યુ ગિનીમાં બોલ્યાં મોદી, કોરોનામાં પેસિફિક દેશોનું એકમાત્ર મદદગાર બન્યું હતુ ભારત | 2023-05-22 08:06:09
વિદેશમાં મોદીનો જલવો.... મોદીને પગે નમી ગયા પાપુઆ ન્યૂ ગીનીના PM જેમ્સ મરાપે | 2023-05-21 18:47:08
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07